જે તમને ગમે છે એની સામે બને તો ઓછુ બોલોકારણકે જે તમારા મૌનને ના સમજી શકે એતમારા શબ્દોને પણ ક્યારેય નહી સમજી શકે...
કહું જીંદગીની હું કહાણી સુણો, અર્ધી તો ઊંઘીને જવાની સુણો, જાય બચપણ તમારું રમવામા સુણો, પછી આવે તમારી જવાની સુણો, મોજ મસ્તીમા એ તો જાવાની સુણો, આવે ઘડપણનો વારો તમારો સુણો નથી સહન કર્યા સિવાય આરો સુણો આ છે જીંદગીનો સરવાળો સુણો, કદી મેળવી જોજો તાળો સુણો.