Thursday, March 30, 2017

આપણી "મુલાકાત"..!!

રહી રહી ને આવી રહી છે તારી,"યાદ"
એક "તુ" એક "હું" અને આપણી "મુલાકાત"..!!

Wednesday, March 29, 2017

પૂરાવો

અપૂર્ણતા હોવી એ માણસ હોવાનો સૌથી મોટો પૂરાવો છે..

Call Receive

જેનો Mobile Nomber સેવ હોય
એજ Call Receive કરતા વાર લાગે......

તોફાનો

પુરુષના જીવનમાં "અહંકાર" અને સ્ત્રીના જીવનમાં "અલંકાર" તોફાનો સર્જે છે.

Tuesday, March 28, 2017

"સંતોષ"_"ઐશ્વર્ય"

"સંતોષ" કુદરતી દોલત છે,જયારે "ઐશ્વર્ય" કૃત્રિમ ગરીબી છે..!!

શબ્દ પ્રયોગ

"શબ્દો"ની ગતિ અને ધાર બહુ તેજ હોય છે,માટે શબ્દ પ્રયોગ કરતાં પહેલા 'સાવધાન'..!!

Monday, March 27, 2017

આદતો

બધી આદતો છોડી શકું છું, તારા માટે 'તારા' સિવાય..!!

सख्त लहजे

फूल से नाज़ुक तेरे होंठो पर,
सख्त लहजे अच्छे नहीं लगते!

Sunday, March 26, 2017

સારી યાદશક્તિ

સારી યાદશક્તિ હોવી એ ભલે professionally તમારી strength ગણાતી હોય, પરંતુ personally એ તમારી weakness જ બનતી હોય છે..

મૌન ધરીને

મૌન ધરીને પણ,ઘણું બધુ કહેવાઈ જાય છે ...
શબ્દોમાં આમેય કાયમ,ઘણું રહી જાય છે....

Saturday, March 25, 2017

વક્તૃત્વ

વક્તૃત્વ ખાલી શબ્દોની પસંદગીમાં નથી,
પણ શબ્દોના ઉચ્ચારણમાં, આંખોમાં અને ચેષ્ટામાં જ હોય છે.

Friday, March 24, 2017

खुशियों

आपकी खुशियों में वे लोग शामिल होते हैं जिन्‍हें आप चाहते हैं, आपके दुख में वे लोग शामिल होते हैं जो आपको चाहते हैं |.

કાર્ય

કોઈ પણ કાર્ય અધુરું છોડતા પહેલા યાદ કરજો કે શા માટે કામ શરૂ કર્યું હતું..

પ્રમાણિક પ્રયત્ન

તમે વિશ્વસનીય બનવા માંગો છો,તો પ્રમાણિક પ્રયત્ન કરો..!!

થિગડું

થિગડું મારતાં આવડવું એ પણ એક કળા છે..
પછી એ વસ્ત્ર હોય કે વાત.......😊

પ્રયાસ

ભૂલો સાબિતી છે કે, તમે પ્રયાસ કરી રહ્યા છો..!!

યાદ

પહેલું વ્યકિત જેને તમે સવારે યાદ કરો..
અને રાત્રે છેલ્લું વ્યકિત જેને તમે યાદ કરો છો.
એ કાંતો તમારી ખુશી નું કારણ છે,કાંતો તમારા દર્દ નું..

Saturday, March 18, 2017

તૃપ્તિ અને તૃષ્ણા

પ્રેમનો આ કોયડો જ અઘરો રહયો દોસ્ત,
તૃપ્તિ અને તૃષ્ણા વચ્ચે જ જામ અધુરો રહ્યો..

Friday, March 17, 2017

Wednesday, March 15, 2017

"હું" ની ભૂખ..

"હું" ની ભૂખ,
આખ્ખે આખ્ખું "આપણને" ચરી ગઇ,

એકાંત અને એકલતા વચ્ચેનો ભેદ શોધવામાં,
જીંદગી સરી ગઇ...!!

સ્વર્ગ

ફરીયાદ વગર નું મન
એ ધરતી પર નું સ્વર્ગ છે...!!

Monday, March 13, 2017

At the end of the day

At the end of the day, your happiness still depends on you.

_હોળી - ધુળેટી ની રંગભરી શુભેચ્છા_

એક મુઠ્ઠી ગુલાલ આપું છું , , ,
લે, ગુલાબી ધમાલ આપું છું . . .

મેં મને સાચવી ઘણાં વર્ષો , , ,
પણ તને અબ્બીહાલ આપું છું . . .

આપજે એક રંગમાં ઉત્તર , , ,
સપ્તરંગી સવાલ આપું છું . . .

તું મને લયની પાર લઇ જાજે , , ,
હું તને સૂર તાલ આપું છું . . .

હાથ ફેલાવ સામટું લઇ લે , , ,
ફાંટ બાંધીને વ્હાલ આપું છું . . .

_હોળી -  ધુળેટી ની રંગભરી શુભેચ્છા_

Sunday, March 12, 2017

નજરની પિચકારી

નજરની પિચકારી એમની, ગુલાલ છાંટે છે ;
રમે છે ગામ કોરા રંગથી અને એ વ્હાલ છાંટે છે.

બજાર ના રંગો

બજાર ના રંગોથી રંગવાની મને કોઈ જરૂર નથી..
એની યાદ આવતા જ ચહેરો લાલ ગુલાબી થઇ જાય છે..

તમન્ના

તમન્ના તમને રંગ લગાડવાની નથી
તમન્ના તો તમારા રંગમાં રંગાઈ જવાની છે.. 💞

Saturday, March 11, 2017

હેપ્પી હોલી

તારો ને મારો જે સંગ છે.

અસલ મા એજ મારી જિંદગી નો કલર ફુલ રંગ છે.

હેપ્પી હોલી

श्री नृसिंह गायत्री मंत्र

श्री नृसिंह गायत्री मंत्र

ॐ उग्रनृृसिंहाय विद्महे वज्रनखाय धीमहि तन्नोनृसिंह प्रचोदयात् ।
पूजा पश्चात एकांत में कुश के आसन पर बैठकर रुद्राक्ष की माला से इस श्री नृसिंह भगवान जी के मंत्र का जप करना चाहिए. इस दिन व्रती को सामर्थ्य अनुसार तिल, स्वर्ण तथा वस्त्रादि का दान देना चाहिए. इस व्रत करने वाला व्यक्ति लौकिक दुःखों से मुक्त हो जाता है भगवान श्री नृसिंह अपने भक्त की रक्षा करते हैं व उसकी समस्त मनोकामनाएं पूर्ण करते हैं.

नरसिंह मंत्र ।
ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् I
नृसिंहं भीषणं भद्रं मृत्यु मृत्युं नमाम्यहम् II
ॐ नृम नृम नृम नर सिंहाय नमः ।
इन मंत्रों का जाप करने से समस्त दुखों का निवारण होता है तथा भगवान श्री नृसिंह की कृपा प्राप्त होती है.

श्री अथर्वण वेदोक्त नृसिंहमालामन्त्रः
श्री गणेशाय नमः |
अस्य श्री नृसिंहमाला मन्त्रस्य नारदभगवान् ऋषिः | अनुष्टुभ् छन्दः | श्री नृसिंहोदेवता | आं बीजम् | लं शवित्तः | मेरुकीलकम् | श्रीनृसिंहप्रीत्यर्थे जपे विनियोगः |
ॐ नमो नृसिंहाय ज्वलामुखग्निनेत्रय शङ्खचक्रगदाप्र्हस्ताय | योगरूपाय हिरण्यकशिपुच्छेदनान्त्रमालाविभुषणाय हन हन दह दह वच वच रक्ष वो नृसिंहाय पुर्वदिषां बन्ध बन्ध रौद्रभसिंहाय दक्षिणदिशां बन्ध  बन्ध पावननृसिंहाय पश्चिमदिशां बन्ध बन्ध दारुणनृसिंहाय उत्तरदिशां बन्ध बन्ध ज्वालानृसिंहाय आकाशदिशां बन्ध बन्ध लक्ष्मीनृसिंहाय पातालदिशां  बन्ध बन्ध कः कः कंपय कंपय आवेशय आवेशय अवतारय अवतारय शीघ्रं शीघ्रं | ॐ नमो नारसिंहाय नवकोटिदेवग्रहोच्चाटनाय | ॐ नमो नारसिंहाय अष्टकोटिगन्धर्व ग्रहोच्चाटनाय | ॐ नमो नारसिंहाय षट्कोटिशाकिनीग्रहोच्चाटनाय | ॐ नमो नारसिंहाय पंचकोटि पन्नगग्रहोच्चाटनाय | ॐ नमो नारसिंहाय चतुष्कोटि ब्रह्मराक्षसग्रहोच्चाटनाय | ॐ नमो नारसिंहाय द्विकोटिदनुजग्रहोच्चाटनाय | ॐ नमो नारसिंहाय कोटिग्रहोच्चाटनाय| ॐ नमो नारसिंहाय अरिमूरीचोरराक्षसजितिः वारं वारं | श्रीभय चोरभय व्याधिभय सकल भयकण्टकान् विध्वंसय विध्वंसय | शरणागत वज्रपंजराय विश्वहृदयाय प्रल्हादवरदाय क्षरौं श्रीं नृसिंहाय स्वाहा | ॐ नमो नारसिंहाय मुद्गल शङ्खचक्र गदापद्महस्ताय नीलप्रभांगवर्णाय भीमाय भीषणाय ज्वाला करालभयभाषित श्री नृसिंहहिरण्यकश्यपवक्षस्थलविदार्णाय | जय जय एहि एहि भगवन् भवन गरुडध्वज गरुडध्वज मम सर्वोपद्रवं वज्रदेहेन चूर्णय चूर्णय आपत्समुद्रं शोषय शोषय | असुरगन्धर्वयक्षब्रह्मराक्षस भूतप्रेत पिशाचदिन विध्वन्सय् विध्वन्सय् | पूर्वाखिलं मूलय मूलय | प्रतिच्छां स्तम्भय परमन्त्रपयन्त्र परतन्त्र परकष्टं छिन्धि छिन्धि भिन्धि हं फट् स्वाहा | इति श्री अथर्वण वेदोवत्तनृसिंहमालामन्त्रः समाप्तः | श्री नृसिम्हार्पणमस्तु ||

Friday, March 10, 2017

Enjoy everything

Enjoy everything, you might not get experience it twice.

Just do

just do whatever makes you happy.

પરિભાષા

મજબૂરી "ભાષા" બદલે છે.
અભિમાન "પરિભાષા" બદલે છે..!

Thursday, March 9, 2017

સ્પીડ સાથે બ્રેક

જેમ ગાડી માં સ્પીડ સાથે બ્રેક પણ જોઈએ,તેમ જીવન માં વ્યવહાર સાથે વિવેક પણ જોઈએ..!!

Tuesday, March 7, 2017

Sunday, March 5, 2017

ઉપનામ

જ્યારે કોઇ તમને ઉપનામ આપે તો એનો અર્થ તમે તેમના માટે ખાસ વ્યક્તિ છો.. ❤

Thursday, March 2, 2017

Wednesday, March 1, 2017

બે શબ્દો

મિત્રોના મોઢે આ બે શબ્દો શોભતા નથી
▶ આભાર અને માફ કરજે..!!

Life

Life is 10% what happens to you and 90% how you react to it.