હશે બધું છતા, કશું નહિ હોય,કદાચ પ્રેમ ની વ્યાખ્યા એથી વધુ નહિ હોય...!!! #શુભસવાર💫❣️💫
Tuesday, April 25, 2017
Monday, April 17, 2017
શબ્દો નાં અર્થ
સમજવા અને સમજાવવા માટે માત્ર શબ્દો જ પર્યાપ્ત નથી હોતા, એની સાથે શબ્દો નાં અર્થ ની પણ જાણ હોવી જરૂરી છે..!!
Saturday, April 8, 2017
Friday, April 7, 2017
સુખી લગ્નજીવન
ચંદ્રકાન્ત બક્ષી ની 'બાકી રાત' માં વાંચેલું એક વાક્ય......
"એક જ વિષય પર વર્ષો સુધી ઝઘડી શકાય એનું નામ સુખી લગ્નજીવન."
Tuesday, April 4, 2017
બાળકો ને પ્રેમ આપો તમારા વિચારો નહી
બાળકો ને પ્રેમ આપો તમારા વિચારો નહી,કારણ એમની પાસે એમના પોતાના વિચારો છે..!!
હૃદય
સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઇ જાય છે.
ગમે તેવું હોય પણ જીવન જીવાઇ જાય છે.
હૃદયના દર્દની વાતો કદી છાની નથી રહેતી
હૃદય ગભરાય છે ત્યારે નયન ભીંજાઇ જાય છે 🌺🌿🍃🍂🌺🌿🍂🌺
સુપ્રભાત....🙏🏻🙏🏻
Monday, April 3, 2017
Love yourself
Love yourself first and
everything else falls into line.
You really have to love yourself
to get anything done in this world.
💝
Subscribe to:
Comments (Atom)