દરેક સબંધ એક હૂંફ માંગે છે..❣️
Tuesday, May 30, 2017
Saturday, May 20, 2017
ઘરનું અર્થતંત્ર
જીવનમાં દરેક ક્ષેત્રે સફળતા પ્રાપ્ત કરવા માટે સૌથી પ્રથમ પોતાનાં ઘરનું અર્થતંત્ર મજબૂત બનાવવું જોઈએ..!!
સુપ્રભાત🥀
Friday, May 19, 2017
સાચો સંબંધ
દરેક વ્યક્તિ તમને કહેશે કે "હું તારી લાગણીઓ સમજી શકુ છું." પરંતુ એક સાચો સંબંધ કહેશે કે "હું તારી લાગણીઓને અનુભવું છું...!!
~Via Messenger..
जिंदगी के पन्ने
जिंदगी के पन्ने कोरे ही अच्छे थे....,
तूने सपनों की स्याही बिखेर कर दाग दाग कर दिया।।
Thursday, May 18, 2017
હૃદય તૂટતાં તમે સમજદાર બનો છો..!!
પીડા તમને મજબૂત બનાવે છે,ભય તમને બહાદુર બનાવે છે. હૃદય તૂટતાં તમે સમજદાર બનો છો..!!
Monday, May 15, 2017
believe
To accomplish great things, we must not only act, but also dream; not only plan, but also believe.
તમારા અંદરના બાળકને હંમેશા જીવીત રાખજો...
તમારા અંદરના બાળકને હંમેશા જીવીત રાખજો...
કારણ કે,હદ થી વધારે સમજદારી જીવનને બોરીંગ કરી નાખે છે...
Thursday, May 11, 2017
Tuesday, May 9, 2017
Sunday, May 7, 2017
જીવન મા તારા વગર કાઇ નથી
જીવન મા તારા વગર કાઇ નથી,તારા પ્રેમ વગર મારો પ્રેમ કાઇ નથી,હું વિચાર મા ખોવાઇ છુ તારા,કે મારા વિચાર તારી યાદ વગર કાઇ નથી…..❣️
Thursday, May 4, 2017
Subscribe to:
Comments (Atom)