Thursday, June 29, 2017

સોરી

સ્ત્રીને સોરી કહેવું હોય, તો હંમેશા આંખમાં આંખ પરોવીને કહેવું....

Tuesday, June 27, 2017

best friend.

More than 90 percent of people are no longer friends with someone that they once called their best friend.

Monday, June 26, 2017

લોકો

આજે પણ લોકો સારા વિચારોથી નહિ, પણ સારા દેખાવથી આકર્ષાય છે....

beautiful smile.

Always wear your beautiful smile.

માણસ

જે માણસને ખુબ મદદ કરો ,મોટે ભાગે એજ માણસ દુઃખ આપે છે...

Thursday, June 8, 2017

એક અનુભવ

"એક ભૂલ" તમારો અનુભવ વધારે છે...!
જ્યારે "એક અનુભવ" તમારી ભૂલો ઓછી કરે છે...!

Tuesday, June 6, 2017

મૌન

"મૌન" એક એવો "તર્ક" છે, જેનું "ખંડન" કરવું "અત્યંત" મુશ્કેલ છે.

Monday, June 5, 2017

સાચું સુખ

સાચું સુખ જીવનમાં ત્યારે જ મળે કે, જ્યારે તમારા વિચારો,તમારા નિવેદનો અને તમારા કર્મો માં સમાનતા હોય..🥀

सच्ची ख़ुशी

सच्ची ख़ुशी तभी होती है,
जब आपकी सोच, कथन और कर्म में समानता हो ।।

કોઇના સાથની ટેવ

એકલો માણસ ક્યારેય દુ:ખી નથી હોતો..!!
દુ:ખી એ ત્યારે થાય છે,
જયારે..
કોઇના સાથની એને ટેવ પડી જાય છે...🥀

Thursday, June 1, 2017

પોતાની જવાબદારીઓ

પોતાની જવાબદારીઓમાંથી છટકી શકાય પણ,પરિણામોથી નથી છટકી શકાતું...!