Tuesday, October 31, 2017

અતિસુખ

"અતિસુખ" એ  "દુઃખ" નો જ એક પ્રકાર છે.

sexy

Your body makes you sexy. Your smile makes you pretty. But your personality makes you beautiful.

Saturday, October 28, 2017

મન

જ્યારે તમારું મન ખૂબ જ સંઘર્ષ અનુભવી રહ્યું હોય ત્યારે સાચું બોલી નાખવામાં જ સલામતી છે..

Friday, October 27, 2017

વાસ્તવિકતા

ધારેલું પણ મળે,
મળેલું પણ ગમે,
ને ગમેલું પણ ટકે,
ફક્ત શરત એક..
વાસ્તવિકતા સ્વીકારી ને ચાલવું પડે..

Thursday, October 26, 2017

તૂટેલાં સંબંધો

તૂટેલાં સંબંધોને પણ એવા સૂકા ફૂલની જેમ સાચવજો ,,,
કે,
જ્યારે પણ તેની પર સ્મરણોનું પાણી છાંટીએ ત્યારે મહેંકી ઉઠે...!

Wednesday, October 25, 2017

સમય

સમય ભલે દેખાતો નથી,પણ ઘણુંબધું દેખાડી જાય છે આપણ ને "કેટલા" ઓળખે છે એ મહત્વ નું નથી,  "શા માટે" ઓળખે છે એ મહત્વનું છે.

Tuesday, October 24, 2017

ક્ષમતા

વધુ સારા થવાની ક્ષમતા દરેક માણસમાં હોય જ છે, પરંતુ સારા માણસ થવા માટે તેમને ખુદનો સ્વાર્થ જ નડતો હોય છે.

Friday, October 20, 2017

Confidence

Confidence is not ‘they will like me’. Confidence is ‘I’ll be fine if they don’t’ — things everyone should know..

સન્માન

સન્માન હંમેશા સ્થિતિ અને સમયનું હોય છે,પરંતુ વ્યકિત અેને પોતાનું સમજે છે...!!!

Thursday, October 19, 2017

વિશ્વાસ

🥀ૐ🥀

🌺સુપ્રભાતમ્ 🌺

શું છે તે સ્વીકારો, શું હતું અને શું હોઈ શકે તેના પર વિશ્વાસ રાખો..!!

Wednesday, October 18, 2017

5 lies

5 lies: I'm fine, I'm not mad, I don't mind if you go, I'll be ready in 5 min, I'm not jealous

સંબંધો

શુભસવાર..🌺

તૂટેલાં સંબંધોને પણ એવા સૂકા ફૂલની જેમ સાચવજો ,,,
કે,
જ્યારે પણ તેની પર સ્મરણોનું પાણી છાંટીએ ત્યારે મહેંકી ઉઠે...!

પ્રારંભ

જયારે એવું લાગે કે બધું જ આપણા કહ્યા પ્રમાણે થઇ રહ્યું છે, ત્યારે માનવું કે ભયજનક સમયનો પ્રારંભ થઈ ચુક્યો છે...

Sunday, October 15, 2017

Maturity

Maturity is when you keep your mouth shut when you want to say something mean to someone. Only people at peace with themselves can do this.

smile

I smile because I can and its free.

Friday, October 13, 2017

સંગીતનો પ્રકાર

તમે સાંભળો છો તે સંગીતનો પ્રકાર તમે જે રીતે વિચારો છો તે રીતે બદલી શકો છો...!!

Thursday, October 12, 2017

માણસ ની કીમત

માણસ ની કીમત તેની વર્તમાન પરિસ્થિતિ પરથી ન આંકો, કારણ કે, સમય એ શક્તિ છે જે પત્થર ને પણ કીમતી હીરો બનાવી દે છે...!!

Wednesday, October 11, 2017

Tuesday, October 10, 2017

Be thankful

Be thankful for your life today. For your health, your family, or your home. Many people don't have these things.

Monday, October 9, 2017

આભાસ

“હર પળ લાગે છે કે જાણે, તું કયાંક આસપાસ છે,
ઉઘાડી આંખે દેખાતું આ સ્વપન, આ સત્ય છે કે આભાસ છે.”

Saturday, October 7, 2017

સ્પર્શ

લાઈક તું કરી લે છે તો લાગે છે કે તે મને મહેસુસ કર્યો !!
ક્યારેક કૈક કોમેન્ટ પણ કરી લે મને લાગશે કે તે મને સ્પર્શ કર્યો !!

Friday, October 6, 2017

સંભાળવા

"તમારી જાતને સંભાળવા માટે, તમારા મગજ નો ઉપયોગ કરો; બીજાઓને સંભાળવા માટે, તમારા હૃદયનો ઉપયોગ કરો. "

Tuesday, October 3, 2017

આત્મવિશ્વાસ

આત્મવિશ્વાસ શાંત છે. અસુરક્ષા ઘોંઘાટિયું છે.

પીડા

જે લોકો વધુ હસતાં હોય છે તેઓ વધુ સારી રીતે પીડા સહન કરી શકે છે, બંને શારીરિક અને ભાવનાત્મક...!!

Sunday, October 1, 2017

સ્વભાવ

સમજાય તો...!!!

કોઇનો સ્વભાવ કેવો છે,તેની સાથે શુ લેવાદેવા?
આપણો સ્વભાવ કેવો છે,તેની સાથે ખરી લેવાદેવા!