dattu
Saturday, December 5, 2020
તર્કનો અંત
એક વાત હંમેશા યાદ રાખવી, જ્યારે તર્કનો અંત આવી જાય ત્યારે વાત સ્વિકારી લેવી.
Thursday, September 10, 2020
ખામોશી
સમજાય તો..!!
રિસાઈ ગયેલી ખામોશી કરતાં, બોલતી ફરિયાદ ખરેખર સારી હોય છે.💐
Tuesday, March 10, 2020
તારા નામનો રંગ ❤️
રંગ તો ઘણા ચડ્યા ને ઉતર્યા..
પણ એક તારો જ રંગ એવો ચડ્યો છે કે
ઊતરતો જ નથી...
સાત ફેરા
સાત ફેરા પછી તો બધાય
સંબંધને જિંદગીભર નિભાવે છે,
મજા તો ત્યારે આવે જયારે કોઈ
સાત ફેરા વગર જિંદગીભર સાથ નિભાવે.
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Comments (Atom)