dattu
Wednesday, October 6, 2021
નાનકડો પ્રવાસ
ભાગ્ય લઈને આવવાનું ને કર્મ લઈને જવાનું,
બસ આ નાનકડો પ્રવાસ એટલે આપણી જિંદગી..!
Thursday, August 12, 2021
સ્વભાવ
ભાવ વગરનો અહીં બધાનો હાવભાવ છે,
પરિસ્થિતિ પ્રમાણે સૌનો સ્વભાવ છે !!
Saturday, June 26, 2021
💫💞Available नहीं,Valuable बनो......🤗💫
💫💞Available नहीं,
Valuable बनो......🤗💫
Sunday, June 20, 2021
સંદેશા તો રોજ મળે છે એમાં શું નવું છે?હવે સાંજ પડે ને તમે મળો એ જ ઘણું છે.💞
સંદેશા તો રોજ મળે છે એમાં શું નવું છે?
હવે સાંજ પડે ને તમે મળો એ જ ઘણું છે.💞
Saturday, June 19, 2021
"સ્વાર્થ"
"સ્વાર્થ"
દરેક પ્રકાર ની ભાષા બોલે છે...!!!
Saturday, May 29, 2021
બસ અનોખું જોઈએ.
ન તો વધારે જોઈએ, ન તો ઓછું જોઈએ,
જે કંઈ મળે મને એ બસ, અનોખું જોઈએ.
Sunday, May 23, 2021
કોરા કાગળ
❛નસીબ મારું કંઈ આગળ પાછળ જેવું લાગે છે,
લખ્યું હશે ઘણું તોયે મને કોરા કાગળ જેવું લાગે છે!!❜
दूर
झूठी उम्मीद देने से अच्छा है,
सच बोलकर दूर हो जाओ!💔
Tuesday, May 18, 2021
until
Some people will ignore you until they need you.
Wednesday, May 12, 2021
પોતાની દુનિયા
દરેકને "પોતાની દુનિયામાં" ખોવાઈ જવું ગમતું હોય છે....💐
અભણ
💞ઉઘાડી કિતાબ હતી પણ.....
અફસોસ....અભણનાં હાથમાં હતી.❣
...समंदर को यूँ गहरा कहना तौहीन है तुम्हारी आंखों की।।...
...समंदर को यूँ गहरा कहना तौहीन है तुम्हारी आंखों की।।...
जिदंगी
कुछ बातें ना ही पता चलें, तो जिदंगी बेहतर गुजरती है....!!
સંબંધોની રચના
ક્યાંક તો રચાતી હશે સંબંધોની રચના,....
એમ જ થોડા તમે બધા આટલી મોટી દુનિયામાં મને મળ્યા હશો !!
Thursday, May 6, 2021
અર્ધસત્ય
ઘણીવાર ધણીબધી વાતો અર્ધસત્ય જેવી હોય છે....💐
નજર
સમય બદલાતાં વ્યક્તિનો સ્વભાવ અને સામેની અન્ય વ્યક્તિને જોવાની નજર પણ બદલાય જાય છે.💐
Thursday, April 8, 2021
દિલમાં દબાયેલી વાતો
દિલમાં દબાયેલી વાતોનું વ્યાજ પણ નહીં મળે.
અને ભાડું પણ નહીં...
એટલે દિલની વાતો "Share" કરતા શીખો
કદાચ તમને તમારી લાગણીમાં
"Invest" કરનાર વ્યક્તિ મળી જાય...!
🌸🌺🌸
Friday, March 19, 2021
મન મળે તો
મન મળે તો
ચાર ફેરાની ક્યાં જરુરત ?
મન ભળે તો
યાર કશાંની ક્યાં જરુરત?
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Comments (Atom)