આમ અજવાળે મને શોધવાની કોશીષ ન કર, હું તારી ભીતર જ છુ,આમ સમી સાંજે મને યાદ કરવાની કોશીષ ન કર, હું તારી ભીતર જ છુ,એ કોયલના ટહૂકે મને સાંભળવાની કોશીષ ન કર, હું તારી ભીતર જ છુ,એ વરસાદની ટપકામા મને મેહસુસ કરવાની કોશીષ ન કર, હું તારી ભીતર જ છુ,રાચ રચીલા પાસેથી મારી આશા ન કર, હું તારી ભીતર જ છુ,મને જગતમા પામવાની કોશીષ ન કર, હું તારી ભીતર જ છુ.💞