Monday, May 20, 2024

બનાવ એવો રુપાળો 💞🌹💞

બનાવ એવો રુપાળો, બીજો બન્યો જ નથી.,
તમે ગમ્યા, પછી ચહેરો કોઈ ગમ્યો જ નથી.
💞🌹💞

Sunday, May 12, 2024

#માટે આગળ વધો!

- જવાબ નાં આપવો એ પણ જવાબ છે.
- વિલંબિત જવાબ એ પણ જવાબ છે.
- ટૂંકો જવાબ પણ જવાબ છે.

આ તમામ 3 જવાબો નો અર્થ માત્ર એક જ છે - તેમને તમારામાં રસ નથી કે તમારી સાથે કોઈ સંબંધ રાખવા માંગતા નથી.

#માટે આગળ વધો!

Saturday, May 4, 2024

ખૂબી

નફરત કમાવી પણ સહેલી નથી,લોકોની આંખોમાં ખટકવા માટે પણ આપણામાં કંઈક ખૂબી હોવી જોઈએ....