dattu
Thursday, September 17, 2026
દરેક જગ્યા તમારા માટે નથી... 🌱
દરેક જગ્યા તમારા માટે નથી... 🌱
દરેક વ્યક્તિની કદર દરેક જગ્યાએ થતી નથી.
ક્યારેક પોતાની કિંમત સમજાવવા કરતાં જગ્યા બદલવી વધુ જરૂરી હોય છે.
જ્યાં તમારી કદર અને તમારા વ્યક્તિત્વને મહત્વ મળે, ત્યાં જ પોતાની જાતને ખીલવા દો. ❤️
No comments:
Post a Comment
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment