કોઈ ને રોજ મળવા થી એનાથી પ્રેમ થાય કે નહીં એ નથી ખબર મને..,
પણ.,
કોઈની સાથે રોજ વાત કરવાથી એની આદત જરૂર પડી જાય છે.....!
Tuesday, July 25, 2017
આદત
Sunday, July 23, 2017
focused
If you want to see change, start with yourself. Get Better, do better. A positive mindset will get you far. Stay focused on your purpose
Saturday, July 22, 2017
Friday, July 21, 2017
Humans
Humans are starting to live for documenting life events with photos and online posts, instead of actually living for the event.
મૌન
બે અજાણ્યા લોકો વચ્ચે નું મૌન,એક સંબંધ નું સર્જન કરે છે,પરંતુ બે જાણીતા લોકો વચ્ચે નું મૌન સંબંધ તોડે છે...!!
Tuesday, July 18, 2017
દીઠેલું એક સપનું મારું સહેજ અધુરું રહી ગયું
દીઠેલું એક સપનું મારું
સહેજ અધુરું રહી ગયું ,
ભર્યુ આખું પાનું એના નામે.
જે કહેવાનું હતું તે રહી ગયું..!!
ધરતી પર નભ નમે તો ગમે...!!
મસ્ત આ મોસમમાં કોઇ યાદ કરે તો ગમે...!!
વરસાદ તો વરસે તેની મોસમ છે...!!
કોઇની લાગણી બે-મોસમ વરસે તો ગમે...!!
જોયાં એમને ને ઉડી ગયું ચેન,
તરસે છે જોવા હવે એમને મારા નૈન
પણ દિલ ની આ વાત હવે,
કહેવી એમને કેમ ??
ને રેઇનકોટ એક !
એક હતો રેઇનકોટ
ને આપણે બે !
પછી એક ટીપું પછી સહેજ ઝરમર
પછી મન મૂકી
વરસી પડ્યો મેહ.
તું જ ઓઢને !
‘તારે જ ઓઢવો પડશે’
‘હું નહીં તમે જ ઓઢો’ એવી
હઠ લીધી તે.
હું નહીં હું નહીં કરતાં આપણે
કેટલું નાહ્યાં ! કેટલું નાહ્યાં !
યાદ છે તને ?
સારું થયું ને ? કે…..
બે હતાં આપણે
ને રેઇનકોટ એક !
There's
There's "hell" in hello, "good" in goodbye, "lie" in believe, "over" in lover, "end" in friend, "ex" in "next", "if" in life.
Sunday, July 16, 2017
મનોવિજ્ઞાન
મનોવિજ્ઞાન કહે છે: તમને ખરેખર કોઈએ પૂર્ણ કરવાની જરૂર નથી. તમારે ફક્ત તમને જ સંપૂર્ણપણે સ્વીકારવાની જરૂર છે
making someone smile
Happiness is increased when tangible goals like "making someone smile" are made.
problems
Most of the problems in your life are due to two reasons: you act without thinking, or think without acting.
Saturday, July 15, 2017
ઔપચારિકતા
ફક્ત "નામ "નહીં પણ "માન "સાથે કોઈની જીંદગીમાં આપનું મહત્વ હોવું એજ "સંબંધ" બાકી બધુ "ઔપચારિકતા"..!!
🌿🌺||સુપ્રભાતમ્||🌺🌿
Thursday, July 13, 2017
મનોવિજ્ઞાન
મનોવિજ્ઞાન કહે છે: તમને ખરેખર કોઈએ પૂર્ણ કરવાની જરૂર નથી. તમારે ફક્ત તમને જ સંપૂર્ણપણે સ્વીકારવાની જરૂર છે
Wednesday, July 12, 2017
Monday, July 10, 2017
Saturday, July 8, 2017
Don’t believe
Don’t believe everything you hear. There are always three sides to a story. yours, theirs and the truth.
Friday, July 7, 2017
Monday, July 3, 2017
Sunday, July 2, 2017
નિયમનો આદર
સફળ થવું હોય તો, તમારે એક નિયમનો આદર કરવો જ જોઈએ: પોતાને ક્યારેય અસત્ય સાથે સાંકળવું જોઈએ નહીં..