દીઠેલું એક સપનું મારું
સહેજ અધુરું રહી ગયું ,
ભર્યુ આખું પાનું એના નામે.
જે કહેવાનું હતું તે રહી ગયું..!!
ધરતી પર નભ નમે તો ગમે...!!
મસ્ત આ મોસમમાં કોઇ યાદ કરે તો ગમે...!!
વરસાદ તો વરસે તેની મોસમ છે...!!
કોઇની લાગણી બે-મોસમ વરસે તો ગમે...!!
જોયાં એમને ને ઉડી ગયું ચેન,
તરસે છે જોવા હવે એમને મારા નૈન
પણ દિલ ની આ વાત હવે,
કહેવી એમને કેમ ??
No comments:
Post a Comment