Thursday, November 30, 2017

succeed

You may only succeed if you desire succeeding..
you may only fail if you do not mind failing.

मोहब्बत

मुस्कुराने से शुरू और रुलाने पे खतम...।
ये वो जुल्म हैं जिसे लोग मोहब्बत कहते हैं...||

Wednesday, November 29, 2017

happen

"Don’t just let things happen, go and make them happen."

વાણી ઉપર નિયંત્રણ

"ઘરને હરિયાળું રાખવા વાણી ઉપર નિયંત્રણ ખુબ જરૂરી છે"..!

સૌથી ખરાબ લાગણી

સૌથી ખરાબ લાગણી: કોઇની સાથે તમે ખરેખર વાત કરવા માંગો છો,અને તેના તરફથી કોઈ જવાબ પાછો નહીં મળે તે..!!

excellence

If you want to achieve excellence, you can get there today. As of this second, quit doing less-than-excellent work.

જિંદગી

જિંદગી ક્યારેક એવા પાના પણ ઉથલાવે છે જે પાના આપણે જાણી જોઈને ફેરવી નાખ્યા હોય છે..!!

ભુલ

"ભુલ" એ "પીઠ" જેવી છે..
"બીજા" ની દેખાય.. "આપણી" નહીં..!

Tuesday, November 28, 2017

કેન્દ્ર

સમજાય તો..!!
સ્વાવલંબન કેન્દ્ર is temporary
ફાલતુ ચર્ચા કેન્દ્ર is permanent.
✌😹😹

ये तुम्हारे होते ...💘

काश तुम हमारे होते साँस ही रुक जाती
अगर ,ये  तुम्हारे होते ...💘

Monday, November 27, 2017

સારુ દિલ અને સારો સ્વભાવ

સારુ દિલ અને સારો સ્વભાવ બંને જરૂરી છે.
સારા દિલ થી સંબંધો બને અને સારા સ્વભાવથી એ સંબંધો જીવન ભર ટકે છે.

Sunday, November 26, 2017

Saturday, November 25, 2017

શબ્દો

નજર નજર થી મિલાવો તો હું કરું સાબિત,
કે દિલની વાત મેં શબ્દો વિના કરી કે નહીં?

#મરીઝ

of course

"are you okay?" of course
"are you lying?" of course

you can’t find me in someone else..

you can’t find me in someone else..

Friday, November 24, 2017

કહેવત

કહેવત વાસ્તવિકતા બને ત્યારે વધારે શોભે છે..!!

Thursday, November 23, 2017

વસંત

આપ સાચા અર્થમાં છો મારે માટે તો વસંત,
જ્યારે જ્યારે આપ આવ્યાં છો, ખિલાવ્યો છે મને.

#બેફામ

Tuesday, November 21, 2017

"જીવન"ની "ગણતરી"

"સ્મિત" દ્વારા તમારા "જીવન"ની "ગણતરી" કરો,"આંસુ" દ્વારા નહીં ..!

eccedentesiast

A person who hides their pain behind a smile is called an “eccedentesiast.”

Monday, November 20, 2017

કાચરુપી સંબંધ

તમારા પર ભરોસો કરનાર વ્યક્તિ સાથે ક્યારેય વિશ્વાસઘાત ના કરતા કારણકે, કાચરુપી સંબંધ તુટ્યા પછી એને હથિયાર બનતા વાર નથી લાગતી..!!

A person

A person doesn't have to be perfect to be exactly what you need.

Saturday, November 18, 2017

દિલ

સંબંધમાં આ દિલ કશે આગળ ના જઈ શક્યું,
જે પણ ગલી મળી એ ઘણી સાંકડી મળી.

કબુલાત

દિલ માં સાથિયા દોરી શરૂઆત કરી છે
મહુરતમાં જ મેં તને યાદ કરી છે
ખુદ ઇશ્વરે પુછયુ, બહુ ગમે છે તને ?
અનહદ તુ ગમે છે, મે કબુલાત કરી છે.....

ક્રોધ

સમજાય તો..!!
ક્રોધથી પરિવાર જ કપાય છે..(ક્રોધ કુટુંબ નો વિનાશ કરે છે..)

Friday, November 17, 2017

The strongest people

The strongest people aren't always the people who win, but the people who don't give up when they lose.

Thursday, November 16, 2017

અનમોલ

તમારી કિંમત એટલી રાખો જેટલી ચૂકવી શકાય,જો અનમોલ થઈ જશો તો એકલા પડી જશો.

Wednesday, November 15, 2017

End of story."

"You are perfect. End of story."

you

"Convincing yourself that you don't care when you know deep down that you care very much"

Monday, November 13, 2017

સરળ

સમજાય તો..!!
કેટલું સરળ છે ખોટું બોલવું..!!

Sunday, November 12, 2017

Life

Life is a dream for the wise, a game for the fool, a comedy for the rich, a tragedy for the poor.

Saturday, November 11, 2017

લાંબી જીભ અને લાંબો દોરો

લાંબી જીભ અને લાંબો દોરો હંમેશાં વધારે ગુંચવાય જાય છે..!!

तेरे शहर मे

मैं चलना चाहता हु तेरे साथ तेरे ही शहर मे कुछ दूर यूँ ही..❤

શ્રેષ્ઠ

શ્રેષ્ઠ એ છે જે શ્રેષ્ઠ ને પોતાની સાથે રાખે છે..!!

માધ્યમ

તમારા વિચાર જ તમારી સમૃદ્ધિ નું માધ્યમ છે..!!

Friday, November 10, 2017

લાગણીનો એક છોડ

લાગણીનો એક છોડ જોતજોતામાં આખો વગડો ઊભો કરી શકે છે..!

Thursday, November 9, 2017

સફળતા

જે થઇ ગયું, તે બહું વિચારવું નહીં,જે મળ્યું, તેને ખોવું નહીં,
સફળતા એને જ મળે છે,જે સમય અને મુશ્કેલીથી ડરતા નથી..!!

Wednesday, November 8, 2017

તમે જીતો છો

જો તમે નકારાત્મક પરિસ્થિતિમાં સકારાત્મક રહી શકો છો, તો તમે જીતો છો

75%

75% of women ask questions in which they already know the answer to. This is why it's best to simply tell her the truth.

ભય થી ભ્રમ ઊભો થાય છે..!!

ભય થી ભ્રમ ઊભો થાય છે..!!

એ મને ગમે છે..

નાની નાની વાતોમાં મને તારી બહુ જરૂર પડે એ મને ગમે છે,
તું મારા વાંક ગુનાઓ ભૂલી જઈને મારા પર મરે એ મને ગમે છે..

નાથીયો મોજ મા ને,નાથાલાલ દોડધામ મા..✏😂😂😂😂

નાથીયો મોજ મા ને,નાથાલાલ દોડધામ મા..✏😂😂😂😂

consider

Don't consider my kindness as my weakness

Tuesday, November 7, 2017

Dear God

Dear God, no words can describe how good you are. Thank You for everything.

અલગ અલગ મન

સંબંધ સાચવવા અઘરા નથી હોતા,
સંબંધ ની સાથે જોડાયેલા અલગ અલગ મન ને સાચવવા અઘરા હોય છે.

સત્ય નું વર્ણન

"આંખો પર ભરોસો રાખો,કારણ કે તે હંમેશા સત્ય નું વર્ણન કરે છે."

The best relationship

The best relationship tends to be with someone who makes you laugh even when you don't feel like smiling.

પ્રેમ

પ્રેમ કરવાં માટે  સામેનું પાત્ર પરણિત હોય કે અપરણિત એ જરાય મહત્વનું નથી...!!!

Monday, November 6, 2017

હકારાત્મક

સૌથી મહત્વની વસ્તુ હકારાત્મક રહેવાનું છે.

સ્મિત

શોધતો રહ્યો હું જેને ગઝલ ને ગીતમાં,
શબ્દો છુપાયા હતા એ તમારા સ્મિતમાં,..💐

પરિણામ

લોકોને તમારી યોજનાઓ જણાવશો નહીં, તેમને તમારા પરિણામ દર્શાવો.

વ્યક્તિ

કોઈ એવી વ્યક્તિને શોધો કે જે તમારું જીવન બદલી શકે છે, માત્ર તમારી સ્થિતિ નહીં.

લોકો

કેટલાક લોકો વાદળો જેવા હોય છે - જ્યારે તેઓ દૂર જાય છે, દિવસ તેજસ્વી બને છે..!!

change

Bad relationships change good people.

Sunday, November 5, 2017

Child

“Child is meant to learn, not to earn.”

😐

Check out @theviraltalks’s Tweet: https://twitter.com/theviraltalks/status/927243419063169024?s=09

texts

When you become really close to someone, you can hear their voice in your head when you read their texts.

કોઈની લાગણીઓ સાથે ક્યારેય રમશો નહીં..

કોઈની લાગણીઓ સાથે ક્યારેય રમશો નહીં..

Saturday, November 4, 2017

રવિવાર

ભાગદોડ અને વ્યસ્તતા વાળા સમય માં "પરિવાર" માટે સમય ફાળવવાનો દિવસ એટલે "રવિવાર"..

અર્થશાસ્ત્ર

પ્રેમ એટલે ....
અર્થશાસ્ત્ર ની વ્યાખ્યા મુજબ તારું અને મારું સંકલન..

પરિસ્થિતિ

ક્યારેક પરિસ્થિતિ ઘર માં રાખેલા છોડના કુંડા જેવી ઉભી થાય છે,લીલા પણ રહેવાનું અને મોટું પણ નહીં થવાનું..!!

પ્રિય પ્રભુ

પ્રિય પ્રભુ, હંમેશાં મારા હાથને પકડી રાખવા બદલ આભાર.

weakness

“Whatever you love, that is your weakness.”
— Holly Black, Ironside

Friday, November 3, 2017

જીંદગી

ક્યાં ટકવું,
ક્યાં અટકવું,
ક્યારે છટકવું.

આ ત્રણ વસ્તુ આવડી જાય તો જીંદગી માં ક્યારેય "લટકવુ" ના પડે.

Be strong now

Be strong now. Things will get better.

જવાબદારી

ફિઝીક્સના નિયમ મુજબ કોઈપણ વસ્તુઓ ઉપાડવી તેના કરતાં સરકાવવી સહેલી હોય છે.

દા.ત.: જવાબદારી

Thursday, November 2, 2017

સબંધ

ચહેરો દેખાય ને સ્મરણ થાય તે ....... "ઓળખાણ "
સ્મરણ થાય ને ચહેરો દેખાય તે ....... "સબંધ"

Wednesday, November 1, 2017

પ્રીત

હું સૂર ઢોળું ને
તું વીણી લે તો ગીત કહેવાય,

હું શ્વાસ છોડું ને
તું ઝીલી લે તો પ્રીત કહેવાય.

ઉતાર-ચઢાવ

કોઈ સંબંધ સંપૂર્ણ નથી પ્રત્યેક સંબંધમાં ઉતાર-ચઢાવ છે, જે એકબીજાને જોડી રાખવાનું કામ કરે છે...!!