દિલ માં સાથિયા દોરી શરૂઆત કરી છે મહુરતમાં જ મેં તને યાદ કરી છે ખુદ ઇશ્વરે પુછયુ, બહુ ગમે છે તને ? અનહદ તુ ગમે છે, મે કબુલાત કરી છે.....
No comments:
Post a Comment