dattu
Tuesday, January 30, 2024
ઈચ્છાઓ
ઈચ્છાઓ જ્યારે વાસ્તવિકતા નો ઉંબરો ઓળંગે છે.
ત્યારે જ તકલીફો ને જીવનમાં પ્રવેશવાની તક મળી જાય છે.
Monday, January 29, 2024
Fact ✌️
A married man 🤵🏽 will never marry you, he will just use your body and go back to his wife👰🏽🤷🏽♂️
Fact ✌️
મારી જરૂરિયાત
શું છે મારી જરૂરિયાત એ મારા ઓળખીતા જાણે છે,
ક્યારે કેટલો ઉપયોગ થવા દેવો એ હું જાણું છું.
Friday, January 26, 2024
ઉત્તમ જવાબ-ઉત્તમ પ્રતિક્રિયા
મૌન એ કઠીનમાં કઠીન પ્રશ્નનો ઉત્તમ જવાબ છે અને હાસ્ય એ કઠીનમાં કઠીન પરિસ્થિતિમાં અપાતી ઉત્તમ પ્રતિક્રિયા છે.
Wednesday, January 17, 2024
અનુભવ
"અનુભવ" કહે છે,
"મૌન" જ વધારે સારું છે કેમ કે,
"શબ્દોથી" લોકો "રિસાઈ વધારે જાય છે".
ભૂમી અને ભાગ્ય
ભૂમી અને ભાગ્ય નો એક જ સ્વભાવ છે, જેવું તમે વાવો છો એવું જ લણવું પડશે.
Wednesday, January 10, 2024
આજ છે કર્મવિજ્ઞાન....
એક સારું હોય એટલે બધું સારું જ હોય એવું માનવું નહિ, આજ છે કર્મવિજ્ઞાન....
Sunday, January 7, 2024
જીદંગી!!..
રાત્રે ઘુવડ જેવી તો
સવારે કુકડા જેવી બની બેઠી છે
આ જીદંગી
અને એમાં પાછું
દિવસભર પણ તો જાણે
આમતેમ
ઘસડાતી આ જીદંગી!!..
Friday, January 5, 2024
આંખ નો કિનારો
છલકાવી દીધો પ્રેમ ને તોયે
આ હૃદય નો ખૂણો ખાલી રહી ગયો..
કોશિશ તો કરી હસવા ની પણ,
આંખ નો કિનારો ભીનો રહી ગયો...
વ્યસ્ત રહેવું ગમે છે... 🍁
🍁મને મારાં જ હાસ્યમાં ...
મસ્ત રહેવું ગમે છે...🥀
અડપલાં કરતી તારી યાદમાં .....
વ્યસ્ત રહેવું ગમે છે... 🍁
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Comments (Atom)