Friday, January 5, 2024

વ્યસ્ત રહેવું ગમે છે... 🍁

🍁મને મારાં જ હાસ્યમાં ...
                      મસ્ત રહેવું ગમે છે...🥀
અડપલાં કરતી તારી યાદમાં  .....
                          વ્યસ્ત રહેવું ગમે છે... 🍁

No comments:

Post a Comment