Sunday, January 25, 2026

મનને શાંત કરતું વાક્ય

*મનને શાંત કરતું વાક્ય* 
જે માતા–પિતા ડર સાથે નહીં, સમજ સાથે નિર્ણય કરે છે, તેમના સંતાનોનું ભવિષ્ય બગડતું નથી.

Monday, January 12, 2026

कर्म

*कर्म करने की स्वतंत्रता हमें मिली है, पर कर्मों की ज़िम्मेदारी भी हमारी ही होती है।* 

भगवद्गीता में भगवान स्पष्ट कहते हैं कि मनुष्य को कर्म करने का अधिकार है, पर उसके फल पर नहीं। जैसा कर्म किया जाएगा, वैसा ही फल प्राप्त होगा और उसे भोगना ही पड़ेगा। 

#Karma

Saturday, January 10, 2026

સ્પર્શ

મને તારા સ્પર્શની નહીં,
તારા આંખોમાં રહેલાં હેતનાં સ્પર્શની જરૂર છે,
મને તારા દિલમાં રહેલા કાયમી એક ખૂણાની
જરૂર છે,
કારણ કે તું એ છે જેણે મારા આત્માને સ્પર્શ કર્યો છે..!!

Tuesday, January 6, 2026

કાળા-ધોળા રંગોમાં

કાળા-ધોળા રંગોમાં પણ એક 
અનોખો નિખાર છે,કેશમાં ગૂંથેલા ફૂલોમાં જાણે આખો સંસાર છે.​ઝૂમખાની એ લટક અને અંબોડાની એ શાન, ગજરાની સુગંધમાં ખોવાયું મારું ભાન.​વગર બોલ્યે પણ ઘણું કહી જાય છે આ અદા, સાદગીના શણગાર પર દુનિયા આખી ફિદા.​સાડીના છેડામાં છુપાયેલી છે એક મર્યાદા, રૂપ છે અદભૂત અને  શણગાર છે સાદો.🌹

Saturday, December 27, 2025

વાણી, વર્તન અને વિચાર

વાણી, વર્તન અને વિચાર
પોતાની કંપનીની પ્રોડક્ટ છે..
જેટલી ગુણવત્તા
ઊંચી રાખશો એટલી વધુ કિંમત મળશે !!

Friday, December 26, 2025

કિંમતી

આ દુનિયામાં બધું કિંમતી જ હોય છે,
 મેળવ્યા પહેલા અને ગુમાવ્યા પછી.

Wednesday, December 24, 2025

સંબંધ નું આયુષ્ય

આ દુનિયામાં કોઈ પણ સંબંધનું આયુષ્ય
તમે જ્યાં સુધી કામ આવો" ત્યાં સુધીનું જ છે..!!