Tuesday, January 6, 2026

કાળા-ધોળા રંગોમાં

કાળા-ધોળા રંગોમાં પણ એક 
અનોખો નિખાર છે,કેશમાં ગૂંથેલા ફૂલોમાં જાણે આખો સંસાર છે.​ઝૂમખાની એ લટક અને અંબોડાની એ શાન, ગજરાની સુગંધમાં ખોવાયું મારું ભાન.​વગર બોલ્યે પણ ઘણું કહી જાય છે આ અદા, સાદગીના શણગાર પર દુનિયા આખી ફિદા.​સાડીના છેડામાં છુપાયેલી છે એક મર્યાદા, રૂપ છે અદભૂત અને  શણગાર છે સાદો.🌹

No comments:

Post a Comment