"છબી" જેવી હોય તેવી સમાવી લે તે "ફ્રેમ", ....
"વ્યક્તિ" જેવી હોય તેવી સંભાળી લે તે "પ્રેમ"....
Thursday, August 31, 2017
"છબી"
Wednesday, August 30, 2017
Tuesday, August 29, 2017
અલ્પવિરામ
ક્યારેક આ
જીંદગી હસતા મુકી દે છે,
ક્યારેક આ
જીંદગી રડતા મુકી દે છે,
ના પૂર્ણવિરામ સુખોના, ના પૂર્ણવિરામ
દુઃખોના,
બસ જ્યાં જુઓ ત્યાં અલ્પવિરામ
મુકી દે છે.
પુસ્તક
★પુસ્તક હારી ને ટેબલના ખૂણામાં પડ્યુ છે,આંગળીઓ બધી આ મોબાઈલે જીતી લીધી છે..
★પુસ્તક તો સેલ્ફી લેતા ફોટા માં જ આવ્યું છે,બાકી તો ક્યાં એ કયારેય હાથ માં આવ્યું છે..
Monday, August 28, 2017
Sunday, August 27, 2017
A great relationship
A great relationship is with someone who knows all your insecurities and imperfections but still loves you for who you are.
Saturday, August 26, 2017
Thursday, August 24, 2017
ખુદનું અસ્તિત્વ
હારવું ત્યારે જરૂરી બને છે જ્યારે , લડાઈ પોતાનાં અંગતો સાથે હોય,અને જીતવું ત્યારે જરૂરી બને છે જ્યારે લડાઈ ખુદનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે હોય..!!
We
We fight.
We cuss.
We kiss.
We hug.
We text.
We talk.
We argue.
We laugh.
We smile.
We love.
That's just us.
Tuesday, August 22, 2017
જીવનમાં આવતાં ફેરફાર
"જીવનમાં આવતાં ફેરફાર થી ડરશો નહીં, તમે કંઈક સારું ગુમાવી શકો છો, પણ તમે તેની સામે કંઈક મહાન મેળવી પણ શકો છો".
Monday, August 21, 2017
Saturday, August 19, 2017
Friday, August 18, 2017
જવાબદાર
ખુબજ સરસ વિધાન ના સમજાય તો બે વાર વાંચજો....
હું જે કાંઈ બોલું તેનાં માટે , હું જવાબદાર છું....
પણ તમે જે સમજો છો તેનાં માટે નહિ..!!!
Thursday, August 17, 2017
વ્યક્તિ અથવા વસ્તુ નું મૂલ્ય
વ્યક્તિ અથવા વસ્તુ નું મૂલ્ય માત્ર તેનાં તરફ આકર્ષણ હોય ત્યાં સુધીજ,આકર્ષણ ઘટતાં વ્યક્તિ અથવા વસ્તુ નું મૂલ્ય પણ ઘટી જાય છે..!!
ન્યાયાધીશ
માનવી પોતાની ભૂલ હોય તો ઉત્તમ વકીલ શોધે છે , અને બીજાની ભૂલ હોય તો જાતે ન્યાયાધીશ બની જાય છે....
પ્રેમ ની નકલ
કૃત્રિમ પ્રેમ બહું દિવસો સુધી ટકી શક્તો નથી, અને કુદરતી પ્રેમ ની નકલ કરી શકાતી નથી...!!
Wednesday, August 16, 2017
Tuesday, August 15, 2017
Monday, August 14, 2017
નવો સંબંધ
જિંદગી માં ઉથલ-પાથલ તો કરતા જ રહેવી જોઈએ.. શું ખબર કાટમાળ માં થી કોઈ નવો સંબંધ મળી જાય....
અજાણ્યા સાથે પણ પ્રેમ થઈ જાય છે
અજાણ્યા સાથે પણ પ્રેમ થઈ જાય છે,તો કોઈ પ્રેમ કરીને અજાણ્યા થઈ જાય છે..❣️
Saturday, August 12, 2017
દિકરી
કહેવાય છે કે સોળ વરસે દીકરો બાપના જોડામાં પગ મૂકી મિત્ર બની જાય છે અને સોળ વરસે દીકરી ઉચાટનું કારણ ! પણ એ જરાય સાચું નથી. સોળ વરસે તો દિકરી માની સખી અને બાપની રખેવાળ બનીને બાપનો પડયો બોલ ઉપાડતી હોય છે...
Friday, August 11, 2017
તમને જોયાને
તમને જોયાને ………….: તમને જોયાને વર્ષો વીતી ગયા હોય એવું લાગે છે , આજ પણ તમારી યાદમાં મારી આ આંખો જાગે...
Thursday, August 10, 2017
તું
બંધ પાપણોમાં વસે છે "તું",ખુલ્લી આંખોમાં હસે છે "તું",
વધુ તો શું કહું,મારા હદયમાં ધબકે છે "તું"..!!
Wednesday, August 9, 2017
નિબંધ
પેપર માં આવતો "નિબંધ" અને જીવન માં બંધાતો "સંબંધ",જો આપણો મન ગમતો હોય ,તો નિબંધ માટે "શબ્દ" અને સંબંધ માટે "લાગણી" કોઇ દિવસ નથી ખુટતી...
શબ્દો
એવું નાં લખો કે લખેલા શબ્દો વજનનાં ભાવે વેચાય જાય, એવું લખો કે જયાં તમારૂં નામ લખાય ને વાત નું વજન વધી જાય....
Monday, August 7, 2017
Sunday, August 6, 2017
Love yourself first
Love yourself first, because that’s who you’ll be spending the rest of your life with.
Saturday, August 5, 2017
Friday, August 4, 2017
"શબ્દો" ની પણ કમાલ
"શબ્દો" ની પણ કમાલ જોવો, તમારા "સ્વાર્થ" મુજબ "મતલબો" આપે "તમને"...!!
શુભ સવાર..🥀
યાદ
શુભરાત્રી..🥀
કોણ તમને દુઃખ પહોંચાડે છે,તેમને યાદ રાખવા કરતાં...!
કોણ તમને હસાવી શકે છે,તેમને યાદ રાખવુ મહત્વનું છે...!!