★પુસ્તક હારી ને ટેબલના ખૂણામાં પડ્યુ છે,આંગળીઓ બધી આ મોબાઈલે જીતી લીધી છે.. ★પુસ્તક તો સેલ્ફી લેતા ફોટા માં જ આવ્યું છે,બાકી તો ક્યાં એ કયારેય હાથ માં આવ્યું છે..
No comments:
Post a Comment