Tuesday, August 29, 2017

અલ્પવિરામ

ક્યારેક આ
જીંદગી હસતા મુકી દે છે,
ક્યારેક આ
જીંદગી રડતા મુકી દે છે,
ના પૂર્ણવિરામ સુખોના, ના પૂર્ણવિરામ
દુઃખોના,
બસ જ્યાં જુઓ ત્યાં અલ્પવિરામ
મુકી દે છે.

No comments:

Post a Comment