અવ્યક્ત લાગણીઓ..🥀
તમે સ્મિત કરો છો,પરંતુ તમે રુદન કરવા માંગો છો..
તમે વાત કરો છો,પરંતુ તમે શાંત રહો એવું ઇચ્છો છો..
તમે ડોળ કરો છો કે તમે ખુશ છો,પરંતુ તમે નથી..
No comments:
Post a Comment