Tuesday, December 19, 2017

પરિચય

જિંદગીનો આ સીધો સરળ
'પરિચય' છે-
રુદનમાં 'વાસ્તવિકતા' છે...
ને,
હસવામાં 'અભિનય' છે !!....

No comments:

Post a Comment