મુશ્કેલીયો આવી તો ખડખડાટ હસ્યો હું, કેમ કે મારા તો મિત્રો જ હજાર હતા. મેં જયારે પાછળ વળી ને જોયું તો, જે ઉભા હતા, એ તો ફક્ત ચાર હતા. પછી તો વિચારો ના તોફાન માં ફસાયો, અચાનક, સંખ્યા માં ઘટાડો કેમ નોધાયો. મેં ચારેય ને પૂછ્યું આ ટોળું કેમ ઘટી ગયું, એકે કહ્યું, તકલીફો જોઈ આ ટોળું હટી ગયું. - શાયદ
No comments:
Post a Comment