Sunday, December 17, 2017

સ્માઈલ

મારો પ્રેમ પણ કેવો ડિજિટલ થઈ ગયો ?
એણે સ્માઈલ સ્વાઈપ કર્યું ને હું કેશ થઈ ગયો.

No comments:

Post a Comment