Monday, December 18, 2017

સ્પર્શ

ચાલ સખી પાંદડીમાં ઝાકળના ટીપાની
જેમ ફરી જિંદગીને મૂકીએ,

ટેરવાનો સ્પર્શ એક ઘટના કહેવાય કે લાગણી ગણાય એમ પૂછીએ...!

No comments:

Post a Comment