કાશ ! ઉદાસ હું બેઠો હોઉં,
તે ઍક્દમ પાછળથી આવી,
મારી આંખો પર હાથ મૂકે અને કહે,
”ઓળખી જાવ તો હું તમારી, ન ઓળખી શકો તો તમે મારા ”
No comments:
Post a Comment